Site icon

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની જેવલિન F64 ઇવેન્ટમાં પુષ્પેન્દ્ર સિંહ દ્વારા પ્રાપ્ત બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી.

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની જેવલિન F64 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પુષ્પેન્દ્ર સિંહને અભિનંદન પાઠવ્યા છે.

Prime Minister appreciated the bronze medal won by Pushpendra Singh in Men's Javelin F64 event at the Asian Para Games 2023.

Prime Minister appreciated the bronze medal won by Pushpendra Singh in Men's Javelin F64 event at the Asian Para Games 2023.

News Continuous Bureau | Mumbai 

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના ( China ) હાંગઝોઉમાં ( Hangzhou ) એશિયન પેરા ગેમ્સ 2023માં ( Asian Para Games 2023 ) પુરુષોની જેવલિન F64 ઇવેન્ટમાં ( men’s javelin F64 event ) બ્રોન્ઝ મેડલ ( Bronze medal ) જીતવા બદલ પુષ્પેન્દ્ર સિંહને ( Pushpendra Singh ) અભિનંદન પાઠવ્યા છે.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની જેવલિન F64 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ માટે પુષ્પેન્દ્ર સિંહને અભિનંદન. તેમનું અસાધારણ પ્રદર્શન, ફોકસ અને જીતવાની ઇચ્છાએ આપણા રાષ્ટ્રને અપાર સન્માન અપાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Israel-Hamas war: પેલેસ્ટાઈન માટે ચિંતા, નેતન્યાહુને સમર્થન; ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં ભારત કોનો સાથ આપશે? UNમાં આપ્યો જવાબ..

Asia Cup: એશિયા કપનો ડ્રામા પાકિસ્તાનની અપીલ આઈસીસીએ ફગાવી, રેફરી ને લઈને લીધો આ નિર્ણય
Asia Cup 2025: શું ભારત અને પાકિસ્તાન ફરીથી સામસામે આવશે?
India Pakistan Match: હેન્ડશેક વિવાદ પર BCCIએ પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ,બોર્ડ એ નિયમ પર આપી સ્પષ્ટતા
ENG vs SA T20I: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારતનો તોડ્યો આ રેકોર્ડ
Exit mobile version