Site icon News Continuous Bureau | Mumbai

ભારતને મોટો ઝટકો, BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ સિંધુ, આ નંબર-1 પ્લેયરે ક્વાર્ટર ફાઇનલમાં હરાવી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 17 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2021માં ભારતને મોટો ઝટકો વાગ્યો છે. 

સ્ટાર શટલર પીવી સિંધુ ક્વાર્ટરફાઈનલ મુકાબલો હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

એટલે કે, આ વખતે તે પોતાનું ટાઈટલ નહીં બચાવી શકે. 

પીવી સિંધુને વિશ્વની નંબર-1 બેડમિન્ટન પ્લેયર તાઈ જૂ યિંગે માત આપી છે. 

42 મિનિટ સુધી ચાલેલા તે મુકાબલામાં પીવી સિંધુ 17-21, 13-21થી હારી ગઈ હતી. 

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં બંને વચ્ચે 20 મુકાબલા થયા છે જેમાંથી 15માં પીવી સિંધુએ હારનો સામનો કરવો પડ્યો છે. ટોક્યો ઓલમ્પિક-2020માં પીવી સિંધુને સેમિફાઈનલમાં તાઈ જૂ યિંગે જ હરાવી હતી. 

શું તમને ખબર છે મહિલાઓની લગ્ન ઉંમર સંદર્ભે કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયના મૂળમાં ઉત્તર મુંબઈના સાંસદ ગોપાળ શેટ્ટી છે? પણ કઈ રીતે? જાણો અહીં.

PM Modi Meets Asian Games Medalists ‘મેડલ માત્ર જીત નથી, ઝનૂનની કહાણી છે…’ એશિયન ગેમ્સના પદકવીરો સાથે PM મોદીની મુલાકાત, ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ
India Vs Pakistan Clash Cancelled નહીં યોજાય ભારતપાકિસ્તાનનો મહામુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી પાછું ખેંચ્યું નામ
India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Exit mobile version