News Continuous Bureau | Mumbai
ભારતીય ગ્રાન્ડમાસ્ટર(Indian Grandmaster) પ્રજ્ઞાનંદ રમેશપ્રભુએ(Praggnanandhaa Rameshbabu) 2022માં વર્લ્ડ ચેમ્પિયન મૈગનસ કાર્લસન(World Champion Magnus Carlsen) પર બીજીવાર જીત નોંધાવી છે.
ચેસબોલ માસ્ટર્સના(Chessball Masters) પાંચમાં રાઉન્ડમાં નોર્વેના(Norway) કાર્લસને(Carlsen) મોટી ભૂલ કરી અને તેનો ફાયદો ઉઠાવતા પ્રજ્ઞાનાનંદે જીત મેળવી.
આ જીત સાથે જ ઓનલાઈન રેપિડ ચેસ ટૂર્નામેંટમાં(Online Rapid Chess Tournament) પ્રજ્ઞાનાનંદ નોક આઉટમાં પહોંચવાની આશા જીવંત રહેલી છે.
ત્રણ મહિનામાં આ બીજો મોકો છે, જ્યારે પ્રજ્ઞાનાનંદે કાર્લસનને માત આપી છે.
આ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં તેણે એરથિંગ્સ માસ્ટર્સમાં(airthings masters) વિશ્વ ચૈમ્પિયન કાર્લસનને હરાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ભારતની દીકરીએ વધાર્યું ગૌરવ, નિખત ઝરીને બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ દેશની ખેલાડીને હરાવી જીત્યો ગોલ્ડ મેડલ..