Site icon

Rahul Dravid: ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદેથી રાહુલ દ્રવિડની વિદાય થશે.

Rahul Dravid: ભારતીય ક્રિકેટ ટીમ માટે એક દિવાલ બનીને ઉભા રહેવાનું કામ કરનાર રાહુલ દ્રવિડ હવે કોચ પદેથી રવાના થશે.

Rahul Dravid era ends as BCCI searching for another coach.

Rahul Dravid era ends as BCCI searching for another coach.

News Continuous Bureau | Mumbai

Rahul Dravid: નવેમ્બર 2021 માં રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ ટીમના કોચ ( Team India Coach ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે તેમને આ પદેથી ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા એટલે કે બીસીસીઆઈ ( BCCI ) દ્વારા નિર્ણય લેવાયો છે કે રાહુલ દ્રવિડ ના કોચ પદ માટે વધુ એક વખત જાહેરાત આપવામાં આવશે. 

Join Our WhatsApp Community

Rahul Dravid: શું રાહુલ દ્રવિડ વધુ એક વખત કોચ બની શકે છે?

બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ( Jay Shah ) જાહેરાત કરી છે કે જ પદ માટે જાહેરાત આપવામાં આવશે અને જે કોઈ વ્યક્તિને એવું લાગે કે તે ક્રિકેટ ટીમના કોચ ( Cricket Coach ) બની શકે છે તેમણે એપ્લિકેશન કરવાની રહેશે. આ સમયે તે મને સ્પષ્ટતા કરી છે કે આ પદ માટે રાહુલ દ્રવિડ પણ એપ્લિકેશન કરી શકે છે. હવે જે કોઈ નવો કોચ બનશે તે આગામી ત્રણ વર્ષ માટે કોચ પદ પર રહેશે અને વર્ષ 2027 માં થનાર વર્લ્ડ કપ ( World Cup 2027 ) નું સુકાન સંભાળશે.

આ સમાચાર પણ વાંચો:  Amazon Online Fraud: એમેઝોન પરથી 1 લાખ રૂપિયાનું લેપટોપ મંગાવ્યું, બોક્સ ખોલી પ્રોડકટ ચેક કરતા જ યુવકને લાગ્યો ઝટકો! જાણો સમગ્ર મામલો.. જુઓ વિડીયો…

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Exit mobile version