Site icon News Continuous Bureau | Mumbai

રેસલર રવિ કુમારની ફાઇનલમાં હાર પરંતુ ભારતીયોના દિલ જીતીને સિલ્વર સાથે ભારતનું ચમકાવ્યું નામ ; ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર બીજો ખેલાડી બન્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 5 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના વધુ એક ખેલાડીએ દેશને મેડલ અપાવ્યો છે. 

ભારતીય સ્ટાર કુસ્તીબાજ રવિ દહિયાએ પુરુષ ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં 57 કિલોગ્રામ વેઇટની કૅટેગરીમાં  સિલ્વર મેડલ જીત્યો છે. 

આ સાથે જ સુશીલ, યોગેશ્વર, સાક્ષી, કે.ડી.જાધવ બાદ મેડલ જીતનારો રવિકુમાર દહિયા ભારતનો પાંચમો પહેલવાન બન્યો છે.

જોકે આજની ફાઈનલ મેચમાં રશિયાના પહેલવાન સામે તેમને હારનો સામનો કરવો પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઓલિમ્પિકમાં ભારતનો આ બીજો સિલ્વર મેડલ છે. રવિ પહેલા મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો હતો.

જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલિમ્પિક વચ્ચે ફૂટ્યો કોરોના બોમ્બ, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ આવ્યા સામે ; જાણો વિગતે

BCCI Title Sponsorship Reserve Price ઇન્ડિયન ક્રિકેટની વધતી બ્રાન્ડ વેલ્યુ હવે દરેક હોમ મેચ માટે બોર્ડને મળશે મસમોટી રકમ! આ છે કારણ
Spain wins Football World Cup after 16 years સ્પેને ૧૬ વર્ષ બાદ જીત્યો ફૂટબોલ વર્લ્ડ કપ, રોમાંચક મુકાબલામાં ઐતિહાસિક વિજય મેળવીને રચ્યો નવો ઇતિહાસ
PV Sindhu Japan Open Final પીવી સિંધુનો જાપાન ઓપન ફાઈનલમાં પ્રવેશ, ચીનની ચેન યુફેઈને આપી મ્હાત
Novak Djokovic Wimbledon 1035 દિવસ, 11 ગ્રાન્ડ સ્લેમ અને 2 ફાઈનલ, છતાં જોકોવિચની 25મી ટાઈટલની પ્રતીક્ષા યથાવત!
Exit mobile version