Site icon

રોહિત શર્માની પીઠ પાછળ એવી હરકત કરતા પકડાઈ ગયો આર અશ્વિન- વિડીયો જોઈ તમે પેટ પકડીને હસશો- જુઓ વીડિયો

News Continuous Bureau | Mumbai

હાલમાં જ ગ્રુપ-2માં ટીમ ઈન્ડિયા(Team India)એ ઝિમ્બાબ્વે સામે જીત મેળવી હતી. ઝિમ્બાબ્વે(Zimambwe) સામેની ભારત(India)ની મેચ દરમિયાન ઘણી યાદગાર ક્ષણો હતી, પરંતુ ખાસ કરીને એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રવિચંદ્રન અશ્વિન(Ravichandran Ashwin) ટોસ દરમિયાન વિચિત્ર હરકતો કરતો જોવા મળે છે.

Join Our WhatsApp Community

આ વાયરલ વીડિયોમાં રવિચંદ્રન અશ્વિન ટોસના સમયે પોતાનું જેકેટ શોધવા માટે કપડાં સુંઘતો જોવા મળે છે. વીડિયો(Viral video) માં અશ્વિનના હાથમાં બે જેકેટ જોવા મળે છે, જેને તે વારાફરતી સુંઘતો જોવા મળે છે. આ સીનને લઈને યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ મજા લઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રોહિત શર્મા અને ક્રેગ એર્વિન ઈયાન બિશપ સાથે મેદાનમાં ટોસ માટે ઉભા હતા, આ દરમિયાન આર અશ્વિન તેમની પાછળથી આવીને કેટલીક વિચિત્ર હરકત કરી રહ્યો હતો, જે કેમેરામાં કેદ થઈ ગઈ. 

આ સમાચાર પણ વાંચો- સાવધાન- આ રાશિના જાતકોએ ક્યારેય લાલ દોરો ન પહેરવો જોઈએ- ઉથલપાથલ થશે

US Tariffs: શું ખરેખર અમેરિકી ટેરિફની મારથી ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી થઇ શકે છે? આ અહેવાલમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
Quetta: પાકિસ્તાનના ક્વેટામાં સૈન્ય ઠેકાણા પર આત્મઘાતી હુમલો, પછી ગોળીબાર, ૧૦ મૃત – આટલા થયા ઘાયલ
Hamas: ટ્રમ્પની ૨૦ મુદ્દાની ગાઝા ડીલ પર હમાસની પ્રતિક્રિયા આવી સામે, જાણો વાટાઘાટકારોએ શું કહ્યું
Abhishek Sharma: એશિયા કપ જીત બાદ અભિષેક શર્મા-શુભમન ગિલ એ આ રીતે કરી ઉજવણી, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
Exit mobile version