મુંબઇ ઇન્ડિયન્સનો કપ્તાન રોહિત શર્મા ને ipl ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા દંડ કરવામાં આવ્યો છે.
ચેન્નઈ સામે થયેલી મેચમાં ધીમી બોલિંગ કરવા બદલ રોહિત શર્માને ૧૨ લાખ રૂપિયાનો દંડ થયો છે.
આ અગાઉ ચેન્નાઈના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ની ટીમને પણ એટલો બોલિંગ કરવા બદલ ૧૨ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. હવે રોહિત શર્મા દંડાયો છે.
ક્રિકેટના સુપરસ્ટાર ધોની ના માતા પિતા ને થયો કોરોના. કેવું છે સ્વાસ્થ્ય? જાણો અહીં…
