ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર, 2021
શનિવાર
રોહિત શર્માએ કેપ્ટન તરીકે શાનદાર શરૂઆત કરી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કર્યું છે.
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 450 છગ્ગા મારનાર પ્રથમ ભારતીય બન્યો છે.
રોહિત શર્માએ રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ મોટો રેકોર્ડ બનાવ્યો છે
વિશ્વના માત્ર ત્રણ ખેલાડીઓ જ આ કરી શક્યા છે. રોહિત પહેલા પાકિસ્તાનના ક્રિસ ગેલ અને શાહિદ આફ્રિદી પણ આ કરી ચુક્યા છે.
