Site icon News Continuous Bureau | Mumbai

ઓસ્ટ્રેલિયન ઓપન 2022માં સાનિયા મિર્ઝાની સફર થઈ પૂરી, આ ખેલાડી સાથે મિક્સ ડબલ્સમાં મળી હાર 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,25 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

મંગળવાર.

ઓસ્ટ્રેલિયન ઓપન 2022માં સાનિયા મિર્ઝાનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે. 

સાનિયા મિર્ઝાને રાજીવ રામ સાથે મિક્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

સાનિયા મિર્ઝા અને રાજીવ રામને જેસન કુબલર અને જેમી ફોરલિસની ઓસ્ટ્રેલિયન જોડીએ સીધા સેટમાં 6-4, 7-6 (7-5) થી પરાજય આપ્યો છે. 

આ હાર સાથે સાનિયા મિર્ઝા ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર થઈ ગઈ છે. 

આ પહેલા રાઉન્ડમાં મહિલા ડબલ્સમાં હારી ગઈ હતી. 

ઉલ્લેખનીય છે કે આ તેની કારકિર્દીની છેલ્લી ઓસ્ટ્રેલિયન ઓપન છે. સાનિયા મિર્ઝાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે આ તેની ટેનિસ કારકિર્દીની છેલ્લી સિઝન હશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અઢી મહિના પછી આવતીકાલે આ જાહેર કાર્યક્રમમાં આપશે હાજરી, જાણો વિગતે 

Asian Games India Gold Rush એક જ દિવસમાં ૪ ગોલ્ડ મેડલ તીરંદાજીમાં ભારતની ગોલ્ડન હેટ્રિક, શૂટિંગમાં પણ સુવર્ણ નિશાન
Neeru Dhanda Asian Games Gold નીરૂ ઢાંડાએ રચ્યો ઈતિહાસ શૂટિંગમાં ભારતને અપાવ્યો ઐતિહાસિક ગોલ્ડ મેડલ
Asian Games 2026 Archery Gold ભારતે તીરંદાજીમાં વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી જીત્યો ગોલ્ડ, મહિલા કમ્પાઉન્ડ ટીમે ચીનને ધૂળ ચટાડી
Indian Women Relay Team Gold મહિલા રિલેમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ, એથ્લેટિક્સમાં દેશને મળ્યું પહેલું ગોલ્ડ
Exit mobile version