Site icon News Continuous Bureau | Mumbai

ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર ઓલરાઉન્ડર થયો કોરોનાગ્રસ્ત, ભારત-શ્રીલંકા બીજી T-20 મેચ સ્થગિત

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

કોલંબોમાં શ્રીલંકા સામે બીજી ટી20 મેચ પૂર્વે જ કૃણાલને કોરોના સંક્રમણ થયા હોવાનું જણાતા હવે ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી20 મેચને સ્થગિત કરી દેવામાં આવી છે.  

Join Our WhatsApp Channel

કોરોનાગ્રસ્ત કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવેલા ભારતના આઠ જેટલા ખેલાડીઓને આઈસોલેટ કરવાની ફરજ પડી છે.  

ઉલ્લેખનીય છે કે ત્રણ ટી20 મેચની શ્રેણીમાં પ્રવાસી ભારતીય ટીમ 1-0ની સરસાઈ ધરાવે છે.  

બૉલીવુડ અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ મેગેઝીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો ઈન્ટરનેટ પર થઇ ; જુઓ તસવીરો

PV Sindhu Japan Open Final પીવી સિંધુનો જાપાન ઓપન ફાઈનલમાં પ્રવેશ, ચીનની ચેન યુફેઈને આપી મ્હાત
Novak Djokovic Wimbledon 1035 દિવસ, 11 ગ્રાન્ડ સ્લેમ અને 2 ફાઈનલ, છતાં જોકોવિચની 25મી ટાઈટલની પ્રતીક્ષા યથાવત!
Skydiving at 18,000 feet ઉંમર માત્ર આંકડો છે! ૮૦ વર્ષીય દાદાએ ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈએથી કરી સ્કાયડાઈવિંગ
Skating World Record અમદાવાદની દીકરીએ રચ્યો ઇતિહાસ! 8 વર્ષની તક્ષ્વી વાઘાણીએ 16 સેમીની ઊંચાઈએ સ્કેટિંગ કરી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
Exit mobile version