Site icon News Continuous Bureau | Mumbai

આ ટેનિસ સુપર સ્ટારે નિવૃત્તિ જાહેર કરી- ચાહકોમાં ભારે લાગણી

News Continuous Bureau | Mumbai

વિશ્વભરમાં ટેનિસ(Tennis) દ્વારા પોતાની ઓળખ બનાવનાર અમેરિકાની ટેનિસ ખેલાડી(American tennis player) સેરેના વિલિયમ્સે(Serena Williams) નિવૃત્તિની  જાહેરાત કરી છે.

Join Our WhatsApp Channel

જોકે તેઓ તેમની છેલ્લી મેચ યુએસ ઓપનમાં(US Open) રમશે.

સેરેના વિલિયમ્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ(Social media account) પર આ અંગેની જાણકારી આપી છે. 

મહિલા ટેનિસની મહાન ખેલાડી સેરેના વિલિમ્યસે યુએસ ઓપનમાં શાનદાર પ્રદર્શન કરતા પોતાના કરિયરમાં કુલ 6 વખત ટાઇટલ જીત્યું છે. 

ઉલેખનીય છે કે  ટેનિસ કોર્ટ(Tennis court) પર તેણે વાપસી કરી પરંતુ ફોર્મે સાથ આપ્યો નહીં. પોતાના ખરાબ ફોર્મને કારણે લાંબા સમયથી તેની નિવૃત્તિની ચર્ચા ચાલી રહી હતી.

આ સમાચાર પણ વાંચો : ગોરેગામમાં ગોઝારો અકસ્માત- બેસ્ટની બસે 5ને કચડ્યા- જુઓ વિડિયો

Indian Women Relay Team Gold મહિલા રિલેમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ, એથ્લેટિક્સમાં દેશને મળ્યું પહેલું ગોલ્ડ
Gulveer Singh Asian Games ભારતીય એથ્લેટે રચ્યો નવો ઇતિહાસ, એક જ એશિયન ગેમ્સમાં મેડલની હેટ્રિક લગાવનાર બન્યા બીજા ભારતીય
India vs Pakistan Asian Games ભારત અને પાકિસ્તાન આ દિવસે રમશે સેમિફાઇનલ નોંધી લો તારીખ અને સમય, ફાઇનલ માટે જોરદાર ટક્કર!
Neeru Dhanda Asian Games 2026 Gold એશિયન ગેમ્સમાં નીરૂ ઢાંઢાનો ઐતિહાસિક ગોલ્ડ ગેમ્સ રેકોર્ડ તોડીને ભારતનું ગૌરવ વધાર્યું, શૂટિંગમાં સુવર્ણ સફળતા!
Exit mobile version