News Continuous Bureau | Mumbai Shane Warne: Australian cricket legend died from natural causes – police
ઑસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર શૅન વૉર્નનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનું પોસ્ટમૉર્ટમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
પોલીસે વૉર્નના મૃત્યુ પાછળ કોઈ મેલી રમત રમાઈ હોવાની બાબતને આ અહેવાલે નકારી કાઢ્યા છે
થાઈલેન્ડ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં આ વાત જણાવવામાં આવી છે.
