Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય ક્રિકેટર શાર્દૂલ ઠાકુરે ગર્લફ્રેન્ડ મિતાલી સાથે કરી સગાઇ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

મંગળવાર.

૩૦ વર્ષીય શાર્દુલ ઠાકુર હાલમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર છે અને બ્રેક પર છે. તેણે અત્યાર સુધી ચાર ટેસ્ટ, ૧૫ વનડે અને ૨૪ ટી૨૦ મેચ રમી છે. તે હાલમાં જ ્‌૨૦ વર્લ્‌ડ કપ માટે ભારતીય ટીમનો ભાગ હતો. અગાઉ ૈંઁન્ ૨૦૨૧માં તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. હાલના સમયમાં શાર્દુલ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યો છે. ટેસ્ટમાં તેણે બેટથી પણ કમાલ કર્યો છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના પ્રવાસમાં તેણે અડધી સદી ફટકારી હતી. આ કારણે તેના ખૂબ વખાણ થયા હતા.ભારતના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે સગાઈ  કરી લીધી છે. મુંબઈથી આવીને આ ખેલાડીએ તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે ૨૯ નવેમ્બરે સગાઈ કરી હતી. આ કાર્યક્રમ મુંબઈમાં પરિવારના સભ્યોની હાજરીમાં થયો હતો. બંનેની સગાઈના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ કાર્યક્રમ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં યોજાયો હતો. આ દરમિયાન નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. તે સ્પષ્ટ નથી કે ભારતીય ક્રિકેટરોમાંથી કોઈ જાેડાયો છે કે નહીં. એવા સમાચાર છે કે શાર્દુલ ઠાકુર આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં ્‌૨૦ વર્લ્‌ડ કપ બાદ લગ્ન કરી શકે છે.

 

શેન વોર્ન ચાલતી બાઇક પરથી સ્લીપ થઇ ૧૫ મીટર સુધી ઘસડાયો

India Vs Pakistan Clash Cancelled નહીં યોજાય ભારતપાકિસ્તાનનો મહામુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી પાછું ખેંચ્યું નામ
India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Aman Sehrawat Gold Deepak Punia Bronze કુસ્તીમાં ભારતીય પહેલવાનોનો જલવો અમન સેહરાવતે જીત્યો ગોલ્ડ, દીપક પુનિયાના નામે બ્રોન્ઝ મેડલ
Exit mobile version