News Continuous Bureau | Mumbai
Paris Paralympics: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 200 મીટર T12 સ્પર્ધામાં બ્રોન્ઝ ( Bronze Medal ) જીતવા બદલ એથ્લીટ સિમરન શર્માને અભિનંદન પાઠવ્યા હતા.
Paris Paralympics: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“સિમરન શર્માને ( Simran Sharma ) અભિનંદન કારણ કે તેમણે #Paralympics2024માં મહિલાઓની 200 મીટર T12 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે! તેમની સફળતા ઘણા લોકોને પ્રેરણા આપશે. શ્રેષ્ઠતા અને કૌશલ્ય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા નોંધનીય છે.
Congratulations to Simran Sharma as she wins a Bronze medal in the Women’s 200M T12 event at the #Paralympics2024! Her success will inspire several people. Her commitment towards excellence and skills are noteworthy. #Cheer4Bharat pic.twitter.com/naFECcPCY7
— Narendra Modi (@narendramodi) September 7, 2024
આ સમાચાર પણ વાંચો : Maharashtra Election : વિધાનસભા ચૂંટણી જીતવા ભાજપે બનાવી રણનીતિ, મહારાષ્ટ્રમાં નીતિન ગડકરીને સોંપાઈ આ મોટી જવાબદારી..
#Cheer4Bharat”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)