Site icon

સિંગાપોર ઓપનમાં  પી વી સિંધુનું શાનદાર પ્રદર્શન-આ ખેલાડીને હરાવી ફાઈનલમાં મેળવ્યુ સ્થાન-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

સિંગાપોર ઓપનમાં(Singapore Open) ભારતના બેડમિન્ટન સ્ટાર (Badminton Star of India) પી વી સિંધુએ(PV Sindhu) શાનદાર પ્રદર્શન કર્યું છે. 

Join Our WhatsApp Community

તેમણે સેમિફાઇનલમાં(semifinals) તેઓએ 21-15 21-7થી જાપાનની(Japan) સાઈના કાવાકામીને(Saena Kawakami) સીધા સેટમાં હરાવી દીધી છે.

આ જીત સાથે પી વી સિંધુ ફાઈનલમાં(Finals) પહોંચી ગઈ છે. 

સિંધુએ 32 મિનિટ સુધી ચાલેલી આ મેચમાં જાપાની ખેલાડીને વાપસીની કોઈ તક આપી ન હતી.

ઉલ્લેખનીય છે કે સિંધુ અને કાવાકામી વચ્ચે અત્યાર સુધી 3 મેચ રમાઈ છે અને દર વખતે ભારતીય શટલર(Indian shuttler) તેની પર ભારે પડી છે.

આ સમાચાર પણ વાંચો : વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત-આ ખેલાડીને સોંપાઈ કમાન-કોહલી અને બૂમરાહને અપાયો આરામ

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version