સૌરવ ગાંગુલી ની તબીયત વધુ બગડી તેની ત્રણ આર્ટરી બ્લોક થયા ના સમાચાર ને ડૉક્ટરે કનફર્મ કર્યા
આજે તેમના બ્લોકેજને દૂર કરવા માટે 2 સ્ટેન્ટ મૂકવામાં આવશે.
અગાઉ 2 જાન્યુઆરીએ તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારે એક સ્ટેન્ટ મુકાયું હતું.
સૌરવ ગાંગુલી ને ૨૫ દિવસ માં બીજી વાર છાતી માં દુખાવો ઉપડતા હોસ્પીટલ માં દાખલ કરાયા છે.
