Site icon News Continuous Bureau | Mumbai

ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવારમાં કોરોનાની એન્ટ્રી, પુત્રી સહિત પરિવારના આટલા સભ્યો સંક્રમિત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,5 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

બુધવાર.

બીસીસીઆઈ પ્રમુખ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીના ઘરમાં પ્રવેશી ચુકયો છે. 

ગાંગુલીના પરિવારના ચાર સભ્યોને કોરોના થયો છે અને તેમાં તેમની પુત્રી સનાનો પણ સમાવેશ થાય છે. 

ગાંગુલીના પરિવારના તમામ સંક્રમિત સભ્યોને ઘરની અંદર આઈસોલેટમાં રાખવામાં આવ્યા છે. 

જોકે તેમના પરિવારના સભ્યો કયા વેરિએન્ટથી પોઝિટિવ આવ્યા છે તે હજી જાણવા મળ્યુ નથી.

પરિવારના સંક્રમિત થયેલા બીજા સભ્યોમાં ગાંગુલીના ભાઈ દેબાશિષ ગાંગુલી, પુત્રી સના ગાંગુલી, બે સભ્યો સુવરોદીપ ગાંગુલી અને જાસ્મિન ગાંગુલીનો સમાવેશ થાય છે.

સૌથી મોટા સમાચાર: પંજાબમાં વડાપ્રધાન મોદીના કાફલાને રોકી દેવાયો, ગૃહ મંત્રાલયમાં હડકંપ;  જાણો વિગતે 
 

India Vs Pakistan Clash Cancelled નહીં યોજાય ભારતપાકિસ્તાનનો મહામુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી પાછું ખેંચ્યું નામ
India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Aman Sehrawat Gold Deepak Punia Bronze કુસ્તીમાં ભારતીય પહેલવાનોનો જલવો અમન સેહરાવતે જીત્યો ગોલ્ડ, દીપક પુનિયાના નામે બ્રોન્ઝ મેડલ
Exit mobile version