News Continuous Bureau | Mumbai
સાઉથ આફ્રિકા(South Africa)એ ભારત(India)નો વિજય રથ રોકી દીધો છે. તેણે ભારતને વર્લ્ડ રેકોર્ડ(world record) નોંધાવતા અટકાવ્યું છે.
ભારતે નવેમ્બર 2021થી ફેબ્રુઆરી 2022 સુધીમાં સળંગ 12 ટી20 મેચમાં વિજય નોંધાવ્યો હતો.
જો તેણે ગુરૂવારે સાઉથ આફ્રિકા સામે વિજય નોંધાવ્યો હોત તો તે તેનો સળંગ 13મો વિજય હોત. આ સાથે જ ભારતીય ટીમ સળંગ 13 ટી20 મેચ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ હોત. પરંતુ આવું થઈ શક્યુ નથી.
આ સમાચાર પણ વાંચો : નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ ભાજપે ખેંચી લક્ષ્મણ રેખા- પ્રવક્તાઓ માટે નક્કી કરાઈ ગાઇડલાઇન