Site icon News Continuous Bureau | Mumbai

નહીં તૂટે સૌરવ ગાંગુલી અને જય શાહની જોડી- BCCI વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો ચુકાદો

News Continuous Bureau | Mumbai

 ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ(BCCI) સુપ્રીમ કોર્ટ(SUpreme court) તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે BCCIને બોર્ડના બંધારણમાં સુધારા કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદા બાદ બીસીસીઆઈમાં સતત બે વાર એટલે કે 6 વર્ષ સુધી હોદ્દા પર ટકી રહેવા પર 3 વર્ષનો કુલિંગ પીરિયડ(cooling period) હશે. હવે હોદ્દેદારો પાસે બીસીસીઆઈ અને કોઈ પણ રાજ્ય એસોસિએશન(State association) માં એક વખતે વધારેમાં વધારે 12 વર્ષનો કાર્યકાળ હોઈ શકે. 

Join Our WhatsApp Channel

મહત્વનું છે કે બીસીસીઆઈના પ્રેસિડન્ટ, સેક્રેટરી અને બીજા હોદ્દેદારોના કાર્યકાળ વધારા માટે નિયમોમાં ફેરફાર કરવા સંબંધિત એક અરજી પર સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો જાહેર કર્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈએને એવો પણ આદેશ આપ્યો કે બંધારણમાં સુધારા વધારા વખતે તેનો મૂળ હાર્દ યથાવત રહે તેની કાળજી રાખવી પડશે. 

 આ સમાચાર પણ વાંચો : એક્શન પર રિએક્શન- નવા તારક મહેતાની એન્ટ્રી પર શૈલેષ લોઢાએ કર્યો કટાક્ષ- પોતાના અંદાજમાં કહી આ વાત 

સુપ્રીમના ચુકાદા બાદ હવે અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલી(Saurav Ganguly) અને સેક્રેટરી પદ જય શાહ(Jay Shah) નો કાર્યકાળ 3 વર્ષ સુધી વધી શકે છે. 

India Vs Pakistan Clash Cancelled નહીં યોજાય ભારતપાકિસ્તાનનો મહામુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી પાછું ખેંચ્યું નામ
India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Aman Sehrawat Gold Deepak Punia Bronze કુસ્તીમાં ભારતીય પહેલવાનોનો જલવો અમન સેહરાવતે જીત્યો ગોલ્ડ, દીપક પુનિયાના નામે બ્રોન્ઝ મેડલ
Exit mobile version