ટીમ ઈન્ડિયાના પ્લેયર પીયૂષ ચાવલાના પિતા પ્રમોદ ચાવલાનું કરોના ને કારણે નિધન થયું છે. ગત 10 દિવસોથી તેમનો હોસ્પિટલમાં ઉપચાર ચાલુ હતો.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ચેતન સાકરીયા ના પિતાનું પણ કોરોના ને કારણે નિધન થયું હતું.
હાલ ટીમ ઇન્ડિયા ના અનેક ખેલાડીઓ કોરોનાથી પીડાઈ રહ્યા છે.
આ સુપ્રસીદ્ધ ટીવી સ્ટાર ને થયો કોરોના. બેકાળજી રાખતા હવે આઈસીયુ માં ભરતી.
