Site icon News Continuous Bureau | Mumbai

ક્રિકેટરોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. ચેતન સાકરીયા ના પિતાના નિધન બાદ આ ક્રિકેટર ના પિતાનું નિધન થયું.

ટીમ ઈન્ડિયાના પ્લેયર પીયૂષ ચાવલાના પિતા પ્રમોદ ચાવલાનું કરોના ને કારણે નિધન થયું છે. ગત 10 દિવસોથી તેમનો હોસ્પિટલમાં ઉપચાર ચાલુ હતો.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ચેતન સાકરીયા ના પિતાનું પણ કોરોના  ને કારણે નિધન થયું હતું.

Join Our WhatsApp Channel

હાલ ટીમ ઇન્ડિયા ના અનેક ખેલાડીઓ કોરોનાથી પીડાઈ રહ્યા છે.

આ સુપ્રસીદ્ધ ટીવી સ્ટાર ને થયો કોરોના. બેકાળજી રાખતા હવે આઈસીયુ માં ભરતી.
 

Viswanathan Anand Interim FIDE President આર્કાડી ડ્વોરકોવિચ પર EU ના પ્રતિબંધો બાદ વિશ્વનાથન આનંદ બન્યા ઇન્ટરિમ FIDE પ્રમુખ
BCCI Title Sponsorship Reserve Price ઇન્ડિયન ક્રિકેટની વધતી બ્રાન્ડ વેલ્યુ હવે દરેક હોમ મેચ માટે બોર્ડને મળશે મસમોટી રકમ! આ છે કારણ
Spain wins Football World Cup after 16 years સ્પેને ૧૬ વર્ષ બાદ જીત્યો ફૂટબોલ વર્લ્ડ કપ, રોમાંચક મુકાબલામાં ઐતિહાસિક વિજય મેળવીને રચ્યો નવો ઇતિહાસ
PV Sindhu Japan Open Final પીવી સિંધુનો જાપાન ઓપન ફાઈનલમાં પ્રવેશ, ચીનની ચેન યુફેઈને આપી મ્હાત
Exit mobile version