ભારતના ભૂતપૂર્વ ઓલિમ્પિક ફૂટબોલ પ્લેયર નું નિધન થયું. ફૂટબોલ પ્રેમીઓ શોકમાં ગરકાવ.
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
ભારતના ભૂતપૂર્વ ઓલિમ્પિક રમતવીર અને એશિયાઈ રમતમાં સુવર્ણ પદક વિજેતા એવા ફોર્ચ્યુનાત ફ્રાકો નું નિધન થયું છે.
તેઓ ૧૯૬૦માં ભારત તરફથી ઓલિમ્પિક રમ્યા હતા. તેઓ ૮૪ વર્ષના હતા અને તેમનું મૃત્યુ નૈસર્ગિક છે.
Join Our WhatsApp Community
તેમણે પોતાના જીવનના છેલ્લા શ્વાસ પોતાના જન્મ સ્થળ ગોવામાં લીધા.
રસીની શોધમાં જે વાંદરાઓ પર પરિક્ષણ થયું હતું, તેમને હવે ફરી પોતાના સ્થાન પર પાછા સુરક્ષિત મોકલવામાં આવ્યા છે