Site icon

 ટોક્યો ઓલિમ્પિક્સથી ભારત માટે સારા સમાચાર: હૉકીમાં ટીમ ઈન્ડિયાની જબરદસ્ત વાપસી, સ્પેનને 3-0થી હરાવ્યું

ઓલિમ્પિકમાં ભારતીય હૉકી ટીમે સ્પેન સામે જબરદસ્ત રમતનુ પ્રદર્શન કર્યું છે. 

ઑસ્ટ્રેલિયા સામે હાર બાદ ભારતીય ટીમે વાપસી કરીને સ્પેનને 3-0થી હરાવી દીધું છે. 

Join Our WhatsApp Community

મનપ્રીત સિંહની આગેવાનીમાં ભારતીય ટીમ પૂલએમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.

ભારતના સિમરનપ્રીતે 1 અને રુપિંદર પાલે 2 ગોલ કર્યા હતા. ભારતીય ગોલ કીપર અને ડિફેન્ડરોએ સ્પેનિશ ટીમને ગોલ કરવા દીધો નહીં. ગોલકીપર પીઆર શ્રીજેશે કુલ 6 શોટ્સ બચાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભારતે પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવીને વિજયની શરૂઆત કરી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાની સામે હારીને થોડું પાછળ રહ્યું હતું.

પૂર્વોત્તરના આ બે રાજ્યોના સરહદ વિવાદે લીધું હિંસક રૂપ, 6 પોલીસ જવાન શહીદ ; બંને રાજ્યોના મુખ્યમંત્રીઓેએ PMOને કરી આ અપીલ 

GST Slab Change:GST સ્લેબમાં ફેરફાર ને કારણે રમતગમત ક્ષેત્ર પર મોટી અસર, IPL ટિકિટો પર લાગશે અધધ આટલો ટેક્સ, જાણો વિગતે
CWG 2030 Gujarat: કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે ગુજરાત સરકારની બિડને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી
Sachin Tendulkar: સચિન તેંડુલકરે કરી પુત્ર અર્જુનની સગાઈની પુષ્ટિ, પુત્રી સારા વિશે પણ કહી આવી વાત
Cheteshwar Pujara Retirement: ચેતેશ્વર પુજારાની નિવૃત્તિ: હવે કેવી રીતે કરશે કમાણી? જાણો કેટલી છે નેટવર્થ અને સંન્યાસ બાદની યોજના
Exit mobile version