ટોક્યો ઓલિમ્પિકમાં જેના પર સમગ્ર ભારતની નજર હતી તે પી વી સિંધુને નિષ્ફળતા મળી છે.
ભારતીય શટલર પીવી સિંધુ સેમિફાઇનલમાં ચીનની તાઈપે જૂ ચિંગે સામે હારી ગઇ છે.
ચીનની તાઈપે જૂ ચિંગે પીવી સિંધુને સેમિફાયનલ મુકાબલમાં સીધી ગેમમાં 21-18, 21-12થી હરાવી છે.
બંને વચ્ચે જોરદાર ટક્કર જામી હતી અને ચીની ખેલાડીએ ટુર્નામેન્ટ એકતરફી જીતી લીધી છે.
હવે સિંધું હવે બ્રોન્ઝ માટે મેચ રમશે. જે મેડલ માટે પણ ચીનની ખેલાડીનો સામનો કરવો પડશે.
મોટા સમાચાર : પશ્ચિમ બંગાળમાં ભાજપના આ દિગ્ગજ નેતાએ જાહેર રાજકારણમાંથી નિવૃત્તિ લીધી;જાણો વિગત
