ચક દે ઇન્ડિયા! ભારતીય પુરુષ હૉકી ટીમની જર્મની સામે ઐતિહાસિક જીત, આ મેડલ સાથે દેશ પરત ફરશે
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 05 ઑગસ્ટ, 2021
Join Our WhatsApp Community
ગુરુવાર
ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય હોકી ટીમે ઈતિહાસ રચી દીધો છે.
બ્રોન્ઝ મેડલ માટેના નિર્ણાયક મુકાબલમાં ભારતે જમર્નીને 5-4થી હરાવી દીધું છે.
આ સાથે ભારતને 41 વર્ષ બાદ હોકીમાં મેડલ મળ્યો છે.
આ અગાઉ ભારતને હોકીમાં છેલ્લી વખત 1980ના ઓલોમ્પિકમાં મેડલ મળ્યું હતું.
લીગલ અને એજ્યુકેશન સેક્ટરમાં થશે મોટા સુધારા, મોદી કૅબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણય; 2.95 લાખ કરોડની આ બે મોટી યોજનાઓને આપી મંજૂરી