ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 ઓગસ્ટ, 2021
બુધવાર
રેસલિંગમાં દિપક પુનિયા પણ સેમીફાઇનલમાં પહોંચ્યા છે તેમણે ચીનના રેસલરને માત આપી છે.
ભારતીય કુસ્તીબાજ દીપક પૂનિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020 માં પુરુષોની ફ્રી સ્ટાઇલ કુસ્તીની 86 કિલો વર્ગની 1/8 એલિમિનેશન મેચમાં એકતરફી જીત નોંધાવી છે.
દીપક પૂનિયા હવે ક્વાર્ટર ફાઇનલમાં ચીનના લિન જુશેન સામે ટકરાશે, જેમણે ટેકનિકલ શ્રેષ્ઠતા દ્વારા પોતાની પ્રથમ મેચ જીતી હતી.
ટોક્યો ઓલિમ્પિક: જેવલિન થ્રોમાં ભારતના આ ખિલાડીનુ દમદાર પ્રદર્શન, પહોંચ્યા ફાઇનલમાં
