‘ચક દે ઇન્ડિયા’: ટોક્યો ઓલેમ્પિક 2021માં હોકીની રમતમાં ભારત મેડલ તરફ આગળ વધ્યું, શાનદાર પ્રદર્શન સાથે ન્યૂઝિલેન્ડને હરાવ્યું
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
ભારતીય પુરૂષ હોકી ટીમે પોતાના ઓલિમ્પિક અભિયાનની શાનદાર શરૂઆત કરી છે.
ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક્સમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું છે.
Join Our WhatsApp Community
આ મેચમાં ભારત તરફથી રુપિન્દરે એક અને હરમનપ્રીતે બે ગોલ કરીન ટીમને જીતાડી છે.
ભારતીય હોકી ટીમની આગામી મેચ હવે 25 જુલાઈએ ઓસ્ટ્રેલિયા સામે છે.
ઉલ્લેખનીય છે કે ઓલિમ્પિક હોકીના ઇતિહાસમાં ભારત ગોલ્ડ મેડલ સાથેનો સૌથી સફળ દેશ છે.
વેપારીઓને માથે આ તો કેવી પનોતી? કોલ્હાપુર અને સાંગલીના વેપારીઓ થયા બેહાલ, કોરોના મહામારી બાદ હવે વરસાદી આફત; દુકાનો ખોલવા સતારામાં વેપારીઓનો મોરચો, જાણો વિગત