Site icon News Continuous Bureau | Mumbai

ટોક્યો ઓલિમ્પિકમાંથી સવાર સવારમાં ભારત માટે સારા સમાચાર: ડિસ્કસ થ્રોમાં આ ખિલાડીનું શાનદાર પ્રદર્શન, ફાઈનલમાં પ્રવેશ

ટોક્યો ઓલિમ્પિકમાંથી ભારત માટે સારા સમાચાર એથ્લેટિક્સમાંથી આવ્યા છે.

ભારતની કમલપ્રીત કૌરે એકદમ શાનદાર પ્રદર્શન કરતા મહિલાઓની ડિસ્કસ થ્રોની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 

Join Our WhatsApp Channel

કમલપ્રીતે શનિવારે ક્વોલિફિકેશન ગ્રુપ બીમાં તેના ત્રીજા પ્રયાસમાં 64 મીટર ઓટોમેટિક ક્વોલિફાઇંગ માર્ક મેળવીને ફાઇનલમાં એન્ટ્રી કરી છે. 

જોકે, સીમા પુનિયાએ એક રસ્તો શોધવો પડ્યો, જેણે ક્વોલિફિકેશન ગ્રુપ A માં તેના શ્રેષ્ઠ પ્રયાસો છતાં 60.57m સાથે છઠ્ઠા સ્થાને રહી હતી.

ઝાયડસ કેડિલાને મળી મોટી સફળતા: સ્તન કેન્સર માટેના ઈન્જેક્શનને મળી અમેરિકાની મંજૂરી, અહીં થશે મેન્યુફેક્ચરિંગ ફૂલવેસ્ટ્રેંટ ઈંજેક્શન

PM Modi Meets Asian Games Medalists ‘મેડલ માત્ર જીત નથી, ઝનૂનની કહાણી છે…’ એશિયન ગેમ્સના પદકવીરો સાથે PM મોદીની મુલાકાત, ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ
India Vs Pakistan Clash Cancelled નહીં યોજાય ભારતપાકિસ્તાનનો મહામુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી પાછું ખેંચ્યું નામ
India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Exit mobile version