ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત જોરદાર પ્રદર્શન કરી રહ્યું છે.
આજે ભારતના સિંધરાજ અધનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
અધનાએ પુરુષોની 10 મીટર એર પિસ્ટોલ SH1 ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે ગઈ કાલે બે ગોલ્ડ મેડલ સાથે પાંચ મેડલ જીત્યા હતા.
આ સાથે ભારતે અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિકમાં કુલ 8 મેડલ જીત્યા છે જેમાં બે ગોલ્ડ, ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગની ચેતવણી, આગામી આટલા કલાક મુંબઈ અને ઉપનગરોમાં વરસાદ ચાલુ રહેશે; જાણો વિગતે
