Site icon News Continuous Bureau | Mumbai

ઓસ્ટ્રેલિયન ટીમમાં કોરોના સંક્રમણથી હડકંપ, સિડની ટેસ્ટ પહેલા આ સ્ટાર બેટ્સમેન આવ્યો કોરોનાની ચપેટમાં  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.  

ક્રિકેટની સૌથી જૂની લડાઈ એટલે કે એશિઝ સિરીઝ પર કોરોના તબાહી મચાવી રહ્યો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ સિડનીમાં રમાનાર ચોથી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમનો  ટ્રેવિસ હેડ કોરોનાની ઝપેટમાં આવ્યો છે.

કોરોનાના ચુંગાલમાં ફસાયા બાદ હેડ ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. 

મિશેલ માર્શ, નિક મેડિન્સન અને જોશ ઈંગ્લિશને ઓસ્ટ્રેલિયન ટીમમાં કવર તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ટ્રેવિસ હેડ એશિઝ શ્રેણીમાં કોરોના પોઝિટિવ બનનાર પ્રથમ ખેલાડી છે.

નવા વર્ષથી થશે આ ફેરફાર : ૧ જાન્યુઆરીથી એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે

Asian Games India Gold Rush એક જ દિવસમાં ૪ ગોલ્ડ મેડલ તીરંદાજીમાં ભારતની ગોલ્ડન હેટ્રિક, શૂટિંગમાં પણ સુવર્ણ નિશાન
Neeru Dhanda Asian Games Gold નીરૂ ઢાંડાએ રચ્યો ઈતિહાસ શૂટિંગમાં ભારતને અપાવ્યો ઐતિહાસિક ગોલ્ડ મેડલ
Asian Games 2026 Archery Gold ભારતે તીરંદાજીમાં વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી જીત્યો ગોલ્ડ, મહિલા કમ્પાઉન્ડ ટીમે ચીનને ધૂળ ચટાડી
Indian Women Relay Team Gold મહિલા રિલેમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ, એથ્લેટિક્સમાં દેશને મળ્યું પહેલું ગોલ્ડ
Exit mobile version