Site icon

મહિલા ક્રિકેટમાં ICCનો ક્રાંતિકારી નિર્ણય, આ વર્ષના જાન્યુઆરીમાં રમાશે પ્રથમ U-19 વુમન વર્લ્ડ કપ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહિલા ક્રિકેટ માટે ICC એ એક અલગ નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

ICCના CEO જ્યોફ અલાર્ડિસર્ડીએ જાણકારી આપી છે કે, જાન્યુઆરી 2023માં ICC અંડર-19 મહિલા વર્લ્ડ કપ રમવા જઇ રહ્યો છે. ત્યારે મહિલાઓની આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે. 

અંડર-19 વર્લ્ડ કપ શરૂ કરવાનો નિર્ણય મહિલા ક્રિકેટ માટે ક્રાંતિકારી સાબિત થઈ શકે છે.

જોકે અત્યારે અંડર-19 મહિલા વર્લ્ડ કપનો યજમાન દેશ નક્કી થવાનો બાકી છે. 

જુલાઇ 2022માં, 2014 થી 2017 દરમિયાન યોજાનારી ટુર્નામેન્ટના યજમાનો પર નિર્ણય લેવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ICC મહિલા ક્રિકેટમાં માત્ર 50 ઓવરના વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવતુ હતુ.

આ સમાચાર પણ વાંચો : લો કરો વાત.. આઈપીએલની પાંચ સીઝનમાં ટાઇટલ જીતનાર આ ટીમ લગાતાર 10મી વખત પ્રથમ મેચ હારી, બનવાયો અનોખો રેકોર્ડ…

India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Women’s World Cup: ૪ વર્ષ પછી ખુલાસો ટીમ ઇન્ડિયાનું ‘સિક્રેટ એન્થમ’ કયું છે? વિડિયો જોશો તો રૂંવાડા ઊભા થઈ જશે
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Exit mobile version