Site icon

કુશ્તી ચેમ્પિયનશીપમાં વિનેશ ફોગાટે રચ્યો ઇતિહાસ- આવો કમાલ કરનાર બની પ્રથમ ભારતીય મહિલા પહેલવાન

News Continuous Bureau | Mumbai

ભારતીય મહિલા રેસલર(Indian women wrestler) વિનેશ ફોગાટે(Vinesh Phogat) બેલગ્રેડમાં(Belgrade) ચાલી રહેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં(World Wrestling Championships) એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

Join Our WhatsApp Community

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં વિનેશે યુરોપિયન ચેમ્પિયન(European champion) જોના માલમગ્રેનને(Malmgren) 8-0થી હરાવીને બ્રોન્ઝ મેડલ(Bronze medal) જીત્યો છે.

આ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ષ 2019માં પણ વિનેશે આ ટુર્નામેન્ટમાં (tournament) બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  નહીં તૂટે સૌરવ ગાંગુલી અને જય શાહની જોડી- BCCI વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો ચુકાદો

GST Slab Change:GST સ્લેબમાં ફેરફાર ને કારણે રમતગમત ક્ષેત્ર પર મોટી અસર, IPL ટિકિટો પર લાગશે અધધ આટલો ટેક્સ, જાણો વિગતે
CWG 2030 Gujarat: કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે ગુજરાત સરકારની બિડને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી
Sachin Tendulkar: સચિન તેંડુલકરે કરી પુત્ર અર્જુનની સગાઈની પુષ્ટિ, પુત્રી સારા વિશે પણ કહી આવી વાત
Cheteshwar Pujara Retirement: ચેતેશ્વર પુજારાની નિવૃત્તિ: હવે કેવી રીતે કરશે કમાણી? જાણો કેટલી છે નેટવર્થ અને સંન્યાસ બાદની યોજના
Exit mobile version