ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પુત્રીના માતા પિતા બન્યા.
કેપ્ટન વિરાટ કોહલીના ઘરે દીકરીનો જન્મ થયો છે.
અનુષ્કા શર્માએ એક સ્વસ્થ પુત્રીને જન્મ આપ્યો છે.
વિરાટે સોશિયલ મીડિયા દ્વારા નિવેદન આપતાં પુત્રીના જન્મની ઘોષણા કરી છે.