Site icon News Continuous Bureau | Mumbai

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત-આ ખેલાડીને સોંપાઈ કમાન-કોહલી અને બૂમરાહને અપાયો આરામ

News Continuous Bureau | Mumbai

બીસીસીઆઇએ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. 

Join Our WhatsApp Channel

આ સીરિઝમાં ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. 

જોકે, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને ટી-20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. 

કુલદીપ યાદવ અને કેએલ રાહુલને ટી20 ટીમમાં જગ્યા મળી છે. પરંતુ તે પહેલા આ બંને ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે.

આ સમાચાર પણ વાંચો : એજ ઈઝ જસ્ટ નંબર- 94 વર્ષની ઉંમરે દાદીની કમાલ- વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સમાં આ ત્રણ મેડલ જીત્યા

India Vs Pakistan Clash Cancelled નહીં યોજાય ભારતપાકિસ્તાનનો મહામુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી પાછું ખેંચ્યું નામ
India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Aman Sehrawat Gold Deepak Punia Bronze કુસ્તીમાં ભારતીય પહેલવાનોનો જલવો અમન સેહરાવતે જીત્યો ગોલ્ડ, દીપક પુનિયાના નામે બ્રોન્ઝ મેડલ
Exit mobile version