Site icon News Continuous Bureau | Mumbai

દુનિયાભરમાં વાગ્યો ડંકો- મહાન ખેલાડી વિશ્વનાથ આનંદે આ નંબર 1 ખેલાડીને હરાવ્યા- ટોચ પર રહ્યું ભારત

 News Continuous Bureau | Mumbai

ભારતના ગ્રાન્ડ માસ્ટર અને ચેસના દિગ્ગજ ખેલાડી વિશ્વનાથ આનંદ (Viswanathan Anand)ફરી એક વખત વર્લ્ડ ચેમ્પિયન મેગનસ કાર્લસન( Magnus Carlsen)ને હરાવીને ટોચના સ્થાને પહોંચ્યા છે. 

Join Our WhatsApp Channel

આનંદ નોર્વે ચેસ ટુર્નામેન્ટ( Norway Chess tournament)માં ક્લાસિકલ સેક્શનના પાંચમા રાઉન્ડમાં આ જીત મેળવતાની સાથે જ સ્પર્ધામાં પ્રથમ સ્થાને પહોંચી ગયા છે.

આનંદે કાર્લસન(Magnus Carlsen)ને રોમાંચક આર્મેગડન(સડન ડેથ ગેમ)માં હરાવ્યા છે. 

હવે કાર્લસનની પાસે કુલ 9.5 પોઈન્ટસ છે અને તે હાલમાં આ ટુર્નામેન્ટમાં અત્યારે બીજા નંબરે છે.

આ અગાઉ બંને ખેલાડીઓ વચ્ચે રમાયેલ રેગ્યુલેર મેચ 40 મૂવ્સ સાથે ડ્રો રહી હતી.

આ સમાચાર પણ વાંચો : લેખિત કરાર સામે મૌખિક કરારને કોઈ મહત્વ નથી- મુંબઈ હાઈ કોર્ટની ટિપ્પણી- બિલ્ડરને આપ્યો આ આદેશ

Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
Exit mobile version