Site icon News Continuous Bureau | Mumbai

એશિયા કપમાં ભારતીય મહિલા ટીમ બની ચેમ્પિયન- શ્રીલંકાને પછાડ્યું- આ ખેલાડીએ છગ્ગા ફટકારીને અપાવી શાનદાર જીત

News Continuous Bureau | Mumbai

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian women cricket team) ફરી એકવાર એશિયામાં પોતાનો દબદબો સાબિત કરી દીધો છે. 

Join Our WhatsApp Channel

મહિલા T20 એશિયા કપ(T20 Asia Cup tournament) ટુર્નામેન્ટની ફાઇનલ(Final)માં ભારતે શ્રીલંકા(SriLanka) ને આઠ વિકેટથી હરાવીને સાતમી વખત ટ્રૉફી કબજે કરી છે. 

સ્મૃતિ મંધાના(Smriti Mandhana )એ છગ્ગો ફટકારીને ટીમને આ જીત અપાવી છે. તેણે 25 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા.

આમ એશિયા કપની આઠ ઇવેન્ટ પૈકી ભારત માત્ર એક વખત ચૅમ્પિયન બની શક્યું નથી.

આ સમાચાર પણ વાંચો : આગામી મહિનાની 3 તારીખે અંધેરીમાં બેંકો અને સરકારી કચેરીઓ રહેશે બંધ- જાણો શું છે કારણ

Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
Exit mobile version