Site icon News Continuous Bureau | Mumbai

ગઈ કાલે જે ક્રિકેટરનું ઇંગ્લેન્ડ સામેની સીરીઝ માટે સિલેક્શન થયું હતું આજે તેને કોરોના થયો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર

ipl ની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સના ખેલાડી અને ભારતીય ટીમના ઝડપી બોલર કૃષ્ણાને કોરોના થયો છે. તેને પૂર્ણ થતાની સાથે જ કેકેઆરનો ચોથો ખેલાડી  કોરોના ની ઝપટમાં આવી ગયો છે. આનાથી પહેલા ન્યૂઝીલેન્ડના બેટ્સમેન સીફર્ટ, સંદીપ વારિયર અને વરુણ ચક્રવર્તી પણ કોરોના સપાટામાં આવ્યા છે. 

Join Our WhatsApp Channel

કોરોનાની કથળતી પરિસ્થિતિને પગેલે એલઆઈસીએ દાવા પતાવટના નિયમોમાં આપી આ છૂટછાટ; જાણો વિગત…

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ તેમાં કૃષ્ણાનું નામ પણ શામેલ છે. કૃષ્ણાને સ્ટેન્ડબાય બોલર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
Exit mobile version