Site icon

પશ્ચિમ બંગાળમાં BJPને મોટો ઝાટકો, આ ભાજપ સાંસદ ફરી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા.. જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળમાં(West Bengal) તૃણમૂલ કોંગ્રેસે(Trinamool Congress) ભાજપને(BJP) મોટો ઝટકો આપ્યો છે.

Join Our WhatsApp Community

બંગાળની બેરકપોર સીટના(Barrackpore seat) બીજેપી સાંસદ(BJP MP) અર્જુન સિંહ(Arjun Singh) રવિવારે ફરી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે. 

TMC મહાસચિવ(TMC General Secretary )અને સાંસદ અભિષેક બેનર્જીએ(MP Abhishek Banerjee) અર્જુન સિંહને પાર્ટીમાં સામેલ કર્યા છે

તેમણે પોતાના આ નિર્ણયને ઘરવાપસી તરીકે દર્શાવ્યો હતો. સાથે જણાવ્યું હતું કે તૃણમુલ સાથેના તમામ મતભેદો દૂર કરી લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય અર્જુન સિંહ 1998થી તૃણમુલ કોંગ્રેસ સાથે જોડાયેલા હતાં. જો કે 2019ની લોકસભા ચૂંટણી(Lok Sabha elections) અગાઉ તૃણમુલ સાથે કેટલાક મતભેદ સર્જાતા તેઓ ભાજપમાં જોડાઇ ગયા હતાં.

આ સમાચાર પણ વાંચો :  દુકાનના બોર્ડ મરાઠીમાં લખવાની મુદત નજીક રેસ્ટોરાં અને દુકાનદારોએ મહારાષ્ટ્ર સરકાર પાસે માંગી આટલા સમયની મુદત… જાણો વિગતે

Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
Sunetra Pawar: કોણ છે સુનેત્રા પવાર? જેઓ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી CM બનીને રચશે ઈતિહાસ; જાણો તેમના અભ્યાસ અને સામાજિક કાર્યો વિશેની વિગતો
Sunetra Pawar: સુનેત્રા પવારને ઉપમુખ્યમંત્રી (Deputy CM) બનાવવામાં આટલી ઉતાવળ કેમ? જાણો શું છે અસલી રમત
Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Exit mobile version