Site icon

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે આ રાજ્યમાં લૉકડાઉન લંબાયું; જાણો વિગતે 

ગોવા સરકારે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે 7 જૂન, 2021ના સવારે 7 વાગ્યા સુધી રાજ્યમાં લૉકડાઉન લંબાવી દીધું છે. 

આ અંગેની જાણકારી ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે ટ્વીટ કરીને આપી છે.

Join Our WhatsApp Community

કર્ફ્યુના સમયગાળા દરમિયાન આવશ્યક ચીજો, કરિયાણાની દુકાન સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લી રહેવાની છૂટ રહેશે. જ્યારે તમામ રાજકીય અને સામાજિક કાર્યક્રમો પર પણ પ્રતિબંધ રહેશે. 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં  મુખ્ય પ્રધાન સાવંતે 17 મેના રોજ 9 મેથી 23 મે દરમિયાન ગોવામાં કર્ફ્યુની ઘોષણા કરી હતી. બાદમાં કર્ફ્યુ 31 મે સુધી વધારવામાં આવ્યો હતો.

હેં! પ્લેનમાં દેખાયું ઊડતું ચામાચિડિયું, અડધા રસ્તેથી વિમાન આવ્યું પાછું જમીન પર; જાણો વિગત 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version