Site icon

વિધાર્થીઓ તૈયારી કરી લેજો.. સુપ્રીમ કોર્ટે NEET-PG 2022ની પરીક્ષા ટાળવાની અરજી ફગાવી, આ તારીખે થશે પરીક્ષા..

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટે(Supreme court) ડોક્ટર્સ(Doctors) માટેની નીટ-પીજી(NEET-PG) 2022ની પરીક્ષા(Exams) ટાળવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. 

હવે નીટ પીજીની પરીક્ષા પોતાની નિર્ધારિત તારીખ(Scheduled dates) એટલે કે, 21 મે 2022ના રોજ જ યોજાશે. 

કોર્ટે કહ્યું કે, પરીક્ષા ટાળવાથી(Postponement) અરાજકતા અને અનિશ્ચિતતા સર્જાશે.

સાથે જ તેનાથી દર્દીઓની(Patients treatment) દેખભાળ પણ પ્રભાવિત થશે. 

આ ઉપરાંત નીટ પીજીની તૈયારી કરી રહેલા 2 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ માટે પૂર્વગ્રહ પેદા થશે. 

ઉલ્લેખનીય છે કે, મેડિકલ વિદ્યાર્થીઓએ(Medical students) નીટ પીજી 2022 પરીક્ષાની તૈયારીઓ માટે પૂરતો સમય ન મળ્યો હોવાના કારણે સુપ્રીમ કોર્ટ સમક્ષ નીટ-પીજી 2022ની પરીક્ષાની તારીખ લંબાવવાની માગણી કરી હતી.

આ સમાચાર પણ વાંચો: કેરળમાં ‘ટોમેટો ફ્લૂ’એ મચાવ્યો આતંક, અત્યાર સુધી આટલા બાળકો આવ્યા તેની ચપેટમાં. તંત્ર થયું દોડતું.. તાબડતોબ લીધા આ પગલાં  

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version