Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી મચી તબાહી, મરાઠાવાડ વિસ્તારમાં આટલા લોકોના નિપજ્યા મોત; અનેક ઘરો ડુબ્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર 

મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન મરાઠાવાડ વિસ્તારમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદ અને પૂરને કારણે 10 લોકોના મોત થયા છે. 

આ ઉપરાંત 200 થી વધુ ઢોર તણાઈ ગયા છે અને આ વિસ્તારમાં વરસાદના પ્રકોપમાં અનેક મકાનોને પણ નુકસાન થયું છે.

એનડીઆરએફની ટીમ લોકોને રાહત આપવામાં લાગી છે. 560 થી વધારે લોકોને હેલિકોપ્ટરોના માધ્યમથી બચાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે  મરાઠાવાડને બારહમાસી સુકાગ્રસ્ત વિસ્તાર માનવામાં આવે છે. પરંતુ આ વરસાદના કારણે તબાહી મચી છે.

મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, મુંબઈ સહિત આ અન્ય જિલ્લાઓ માટે IMDએ જાહેર કર્યું એલર્ટ

Uddhav Thackeray Maharashtra Election કમિશનરોની ૧૩ ડિસેન્ટ નોટ્સ સામે આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવ, કરી આ મોટી માંગ
Vasant Davkhare Case Verdict ૧૭ વર્ષ જૂના વસંત દાવખરે કેસમાં મોટો ચુકાદો ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદે નિર્દોષ જાહેર!
17 Year Old Case Verdict કટ્ટર હરીફો એક જ કેસમાં સાથે! ૧૭ વર્ષ જૂના આંદોલન કેસમાં આજે કોર્ટનો ફેંસલો; શિંદેઠાકરેના રાજકીય ભવિષ્ય પર સૌની નજર
MP Traders Observe No UPI Day આ રાજ્યમાં આજે UPI બંધ વેપારીઓએ QR કોડ કાળા કપડાથી ઢાંક્યા, ગ્રાહકોને ખિસ્સામાં રોકડ રાખવા અપીલ!
Exit mobile version