Site icon

આ એક્સપ્રેસ વે બનાવવા માટે બલી ચડશે 11000 વૃક્ષો, સુપ્રીમ કોર્ટે પ્રોજેકટને આપી લીલી ઝંડી

News Continuous Bureau | Mumbai

દિલ્હીથી(Delhi) ઉત્તરાખંડની(uttarakhand) રાજધાની દહેરાદૂન(dehradun) સુધી એક્સપ્રેસ વે(express way) બનાવવાની યોજનાને સુપ્રીમ કોર્ટે(Supreme court) લીલી ઝંડી આપી છે.

Join Our WhatsApp Community

આ એક્સપ્રેસ વે બનવાના કારણે બંને શહેરો વચ્ચેની મુસાફરી માટે જે સમય લાગતો હતો તેમાં પાંચ થી છ કલાકનો ઘટાડો થશે. 

જોકે આ પ્રોજેક્ટ માટે 11000 વૃક્ષો કાપવામાં(tree cutting) આવશે.

સુપ્રીમ કોર્ટે આ માટે મંજૂરી આપી છે પણ સાથે સાથે ગ્રીન ટ્રિબ્યુનલની(Green Tribunal) એક પેનલની પણ નિયુક્ત કરી છે. જે પર્યાવરણને(Environment) થયેલુ નુકસાન ભરપાઈ કરવાની સાથે વૃક્ષારોપણ(Plantation) પણ કરાવશે.

ઉલ્લેખનીય છે કે આ એક્સપ્રેસ વે બનાવવા માટે આ વિસ્તારના 11000 વૃક્ષો કાપવા પડે તેમ છે. જેની સામે સંખ્યાબંધ એનજીઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :   ઉનાળામાં જામશે વરસાદી માહોલ. ચાલુ અઠવાડિયે મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ; હવામાન વિભાગનો વર્તારો

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version