Site icon News Continuous Bureau | Mumbai

Latur Sandalwood Smuggling: લાતુરમાં પોલીસેને મળી મોટી સફળતા.. ચંદન તસ્કરોના વાહનનો પીછો કરીને જપ્ત કરી આટલા લાખની રોકડ, બે લોકોની અટકાયત..

Latur Sandalwood Smuggling: ચંદન તસ્કરોના વાહનનો પીછો કરીને 12 લાખની રોકડ જપ્ત, બે લોકોની અટકાયત

12 lakhs in cash seized after chasing the vehicle of Sandalwood Smugglers, two people detained in Latur

12 lakhs in cash seized after chasing the vehicle of Sandalwood Smugglers, two people detained in Latur

 News Continuous Bureau | Mumbai

Latur Sandalwood Smuggling:  લાતુરના ઔસામાં ગેરકાયદેસર રીતે ચંદન વહન કરતા વાહનનો પીછો કરીને 1 ક્વિન્ટલ 52 કિલો ચંદન સાથે બે લોકોની અટકાયત કરવામાં આવી છે… આ વખતે પોલીસને બાતમી મળી હતી કે ચંદનની દાણચોરી કરવામાં આવી રહી છે. પોલીસની ટીમે બાર્શીથી ઓસા તરફ જતા સફેદ કલરના વાહનનો પીછો કરતા આ સ્કોર્પિયો વાહન ઓસા પાસે ઝડપાયું હતું. આ અંગે ઓસા પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Cabinet: મહાયુતીમાં મંત્રીપદ ન મળતા ભડકો, નારાજગીને કારણે ભુજબળ, શિવતારે, મુનગટ્ટીવાર, તાનાજી સાવંતનો બળવો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version