Site icon News Continuous Bureau | Mumbai

ચિંતાજનક સમાચાર : નાગપુરની મેડિકલ કોલેજમાં એમબીબીએસના આટલા વિદ્યાર્થી આવ્યા કોરોના કોરોનાની ચપેટમાં, તંત્ર થયું દોડતું  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર 

કોરોનાની ત્રીજી લહેર મહારાષ્ટ્રના નાગપુરમાં આવી રહી હોવાનું કહેવાય છે. દરમિયાન, ત્યાંની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. 

નાગપુર જિલ્લાના હિંગણા તાલુકાની દત્તા મેઘે મેડિકલ કોલેજના 12 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. 

આ તમામ કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં હોસ્ટેલમાં રહે છે અને તેઓ એમબીબીએસ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ છે.

12 વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા 50 જેટલા વિદ્યાર્થીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 

આ સાથે, હોસ્ટેલમાં રહેતા બાકીના તમામ વિદ્યાર્થીઓની કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, નાગપુરના પાલક મંત્રી નીતિન રાઉતે પહેલેથી જ કહ્યું હતું કે શહેરમાં ત્રીજી લહેર આવી ગઈ છે. બીજા જ દિવસે, એક જ મેડિકલ કોલેજમાં કોરોના સંક્રમિત 10 વિદ્યાર્થીઓને કારણે વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે. 

કોરોના ગ્રહણ : બાંદ્રાનો લોકપ્રિય માઉન્ટ મેરી મેળો આ વર્ષે પણ રદ, ચર્ચમાં આવ્યું ભક્તોનું ઘોડાપૂર, જુઓ તસવીરો  

Stolen Autorickshaw Case Solved ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો CCTV વિના માત્ર ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસે ઉલ્હાસનગરમાંથી બે તસ્કરોને ઝડપી પાડ્યા
Mahalaxmi Express Robbery ફિલ્મી ઢબે લૂંટ સિગ્નલ સાથે ચેડાં કરી લાલ બત્તી બતાવી ટ્રેન થોભાવી; સાતારા નજીક મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લૂંટારુઓએ મચાવ્યો આતંક, જાણો વિગત
Devendra Fadnavis Slams Rahul Gandhi ચીનના નાણાંથી ભારતમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો
Nita Ambani Anant Ashray Karjat મહારાષ્ટ્રના કરજતમાં ૧૦૦ એકરમાં આકાર લેશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ જન્મદિવસે નીતા અંબાણીએ કર્યું ભૂમિપૂજન
Exit mobile version