- સુરતના કીમ ચાર રસ્તા નજીક પાલોદ ગામની સીમમાં કીમ-માંડવી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
- ટ્રકે અકસ્માત સર્જીને 13 લોકોનો ભોગ લીધો છે. શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અકસ્માત બાદ ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જે બાદમાં ટ્રકે ફૂટપાથ પર ઊંઘી રહેલા 18 લોકોને કચડી નાખ્યા હતા.
- 12 લોકોનાં ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે.
મોટી દુર્ઘટના. સુરત માં ગમખ્વાર અકસ્માત. ૧૩ ના મોત. જાણો વિગત.
