Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો!! રાજ્યમાં આટલા લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ બનાવટી, કોર્ટે આપ્યો તપાસનો આદેશ; જાણો વિગતે

UIDAI issues advisory to public on using Aadhaar as identification documents

આધાર કાર્ડ યુઝર્સને UIDAIની મોટી સલાહ, આધારનો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન..

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રમાં 19 લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ બનાવટી હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. ઔરંગાબાદની ખંડપીઠે આ મામલાની તપાસ માટે ત્રણ સ્તરીય સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટે તપાસ માટે ત્રિ-સ્તરીય સમિતિ રચવાનો આદેશ આપ્યો છે, તેમાં એક નિવૃત્ત ન્યાયાધીશ, એક વકીલ અને એક સોફ્ટવેર એન્જિનિયર હશે. રાજ્યમાં 19 લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ બોગસ છે અને 29 લાખ વિદ્યાર્થીઓ આધાર કાર્ડ વગર નોંધાયેલા છે.

આ સમાચાર પણ વાંચો :  વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, દિલ્હીમાં સીએમ કેજરીવાલ સાથે આ દિગ્ગજ નેતાએ કરી બેઠક; જાણો વિગતે

હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકાર દ્વારા આધાર કાર્ડ દ્વારા નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા સામે આવી છે. કોર્ટે રાજ્ય સરકારને પ્રોગ્રેસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. પર્લીના બ્રીજમોહન મિશ્રાએ આ અંગે અરજી કરી હતી. આ અરજી પર કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.
 

Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
Exit mobile version