Site icon

ગોઝારો સોમવાર-કુલ્લુમાં ભયાનક અકસ્માત- બસ ખીણમાં ખાબકી- શાળાના બાળકો સહિત આટલા લોકોના મોત

News Continuous Bureau | Mumbai 

હિમાચલ પ્રદેશ(HImachal Pradesh)ના કુલ્લુ(Kullu) જિલ્લાના સાંઈજ ઘાટીમાં એક ભયાનક બસ અકસ્માત(Bus Accident) થયો છે. 

Join Our WhatsApp Community

શૈંશરથી સાંઈજ તરફ આવી રહેલી ખાનગી બસ જાંગલા ગામ પાસે રોડ પરથી નીચે ખીણમાં પડી હતી.

આ અકસ્માતમાં શાળાના બાળકો સહિત(School kids) 20 જેટલા લોકોના મોત કરુણ થયા છે.

ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. 

ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 

હાલ આસપાસના લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : મહા વિકાસ આઘાડીને વધુ એક ઝટકો- ફ્લોર ટેસ્ટ દરમિયાન એક બે નહીં પણ આટલા ધારાસભ્ય રહ્યા ગેરહાજર- જાણો વિગતે 

Shiv Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ‘શિવસેનાના ૨૨ ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર’ – આદિત્ય ઠાકરેનો ધમાકો, શિંદે જૂથ ભડક્યું!
Maharashtra: મહારાષ્ટ્રમાં મહાયુતિનો મોટો નિર્ણય: ભાજપ અને શિવસેના સાથે મળીને લડશે મહાનગરપાલિકાની ચૂંટણી, પક્ષપલટાને લઈને પણ બન્યો નિયમ, જાણો સંપૂર્ણ વિગત
Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Exit mobile version