Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ-પાટીદાર અનામત આંદોલન સમિતિએ કરી ચૂંટણી લડવાની જાહેરાત-જાણો કેટલા ઉમેદવારો ઉતરશે મેદાનમાં

 News Continuous Bureau | Mumbai

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Elections) આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે.

Join Our WhatsApp Channel

દરમિયાન રાજકીય પાર્ટી (Political Party) ઉપરાંત વિવિધ સંગઠનોએ પણ આ ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા(Patidar Reserve Movement Committee) દિનેશ બાંભણીયાએ (Dinesh Bambhania) હવે ચૂંટણી લડવાને લઈને જાહેરાત કરી  છે.

તેમણે કહ્યું કે, ૨૦૨૨ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના(Patidar reservation Agitation) ૨૩ નેતાઓ ઉમેદવારી કરશે. 

જો કે  તેમણે કોઈ ઉમેદવારના નામ(Candidate's Name) જાહેર કર્યા નથી.

પાટીદાર આગેવાનોની ચૂંટણી લડવાની સંખ્યા વધવાના પણ સંકેત આપ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  અરેરે-મુખ્ય પ્રધાન શિંદેના ગઢ થાણેમાં રસ્તાના ખાડાએ એક યુવકનો લીધો ભોગ

Stolen Autorickshaw Case Solved ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો CCTV વિના માત્ર ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસે ઉલ્હાસનગરમાંથી બે તસ્કરોને ઝડપી પાડ્યા
Mahalaxmi Express Robbery ફિલ્મી ઢબે લૂંટ સિગ્નલ સાથે ચેડાં કરી લાલ બત્તી બતાવી ટ્રેન થોભાવી; સાતારા નજીક મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લૂંટારુઓએ મચાવ્યો આતંક, જાણો વિગત
Devendra Fadnavis Slams Rahul Gandhi ચીનના નાણાંથી ભારતમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો
Nita Ambani Anant Ashray Karjat મહારાષ્ટ્રના કરજતમાં ૧૦૦ એકરમાં આકાર લેશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ જન્મદિવસે નીતા અંબાણીએ કર્યું ભૂમિપૂજન
Exit mobile version