Site icon

શું એકનાથ શિંદે વધુ એક વખત શિવસેનાને ઝટકો આપશે? હવે ત્રણ સાંસદ અને આઠ ધારાસભ્યો શિવસેના છોડવાની તૈયારીમાં…

Islam, Hindutva and traitors... Uddhav and Shinde's attacks on each other

Islam, Hindutva and traitors... Uddhav and Shinde's attacks on each other

News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરે ( uddhav  ) માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી અવસ્થા નિર્માણ થઇ છે. એકનાથ શિંદે જુથ ( eknath Shinde faction ) ના ધારાસભ્ય ( MLAs  ) પ્રતાપ જાધવે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઉદ્ધવ ઠાકરે પાસે રહેલા 15 ધારાસભ્યો પૈકી આઠ ધારાસભ્યો  ( MLAs ) એકનાથ શિંદે ( eknath Shinde )  સાથે સામેલ ( join  ) થઈ જશે. આ ધારાસભ્યો પહેલા શામેલ થઇ જવાના હતા પરંતુ તેમને સ્થાનિક સમસ્યાઓ હોવાને કારણે તેઓ હજી સુધી એકનાથ શિંદે સાથે એક મંચ પર આવી શક્યા નથી. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે ત્રણ સાંસદ  ( MPs  ) સભ્યો પણ શિવસેના છોડી દેશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: શ્રદ્ધા વાળકર મર્ડર કેસમાં મોટો ખુલાસો. શ્રદ્ધાને પહેલેથી હત્યાનો ડર હતો. પોલીસને આ ચિઠ્ઠી લખી હતી. વાંચો તે ચિઠ્ઠી નો એક એક અક્ષર….

સૌથી છેલ્લે ઉદ્ધવ ઠાકરે નો સાથ કયા નેતાએ છોડ્યો?

ગત સપ્તાહે ઉત્તર-પશ્ચિમ મુંબઈ વિસ્તારના સંસદ સભ્ય ગજાનન કીર્તિકરે શિવસેના પાર્ટી ને બાય બાય કરી દીધું હતું. તેમણે સાર્વજનિક રીતે એકનાથ શિંદે ( eknath Shinde ) સાથે એક મંચ પર ભાષણ આપ્યું હતું અને ઉદ્ધવ ઠાકરે પર આરોપ લગાવ્યા હતા.

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version