Site icon

મહારાષ્ટ્રમાં શ્વાનો પર ક્રુર અત્યાચાર. 5 દિવસમાં 30 કૂતરાઓને ફૂડ પોઈઝન આપવામાં આવ્યું, અત્યાર સુધીમાં 24ના મોત

12-year-old boy mauled to death by stray dogs in UP's Bareilly, 1 injured

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના  ( Maharashtra ) આકોલા જિલ્લામાંથી એક ક્રૂર અને ઘાતકી સમાચાર સામે આવ્યા છે. અહીં અકોલામાં રખડતા કૂતરાઓને ( dogs  ) મારી નાખવામાં ( dead  ) આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 24 કૂતરાઓને ઝેર ( poisoned ) આપીને મારવામાં આવ્યા છે. બીજી તરફ એનિમલ રેસ્ક્યુ ટીમ 6 કૂતરાઓની સારવાર કરી રહી છે. તેમજ આ સંસ્થા આવા શ્વાનને ( dogs  ) શોધી રહી છે જેમને ઝેર આપીને મરવા માટે છોડી દેવામાં આવ્યા છે. એનિમલ રેસ્ક્યુ ટીમે પણ બે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના ( Maharashtra )  અકોલામાં છેલ્લા પાંચ દિવસમાં ત્રીસ રખડતા કૂતરાઓને  ( dogs  )  ઝેર આપવામાં આવ્યું છે. આમાંથી 24 શ્વાન ઝેરના કારણે મૃત્યુ ( dead  ) પામ્યા છે. બાકીના છ શ્વાનને સારવાર આપવામાં આવી રહી છે. જેમાંથી કેટલાકની હાલત અત્યંત ગંભીર છે. આ ઘટનાઓની જાણ પશુ સામાજિક સંસ્થા દ્વારા બે પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. શ્વાનને ( poisoned ) ઝેર આપીને કોણ મારી રહ્યું છે તે પણ પોલીસ શોધી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  શ્રદ્ધા વાળકર મર્ડર કેસમાં મોટો ખુલાસો. શ્રદ્ધાને પહેલેથી હત્યાનો ડર હતો. પોલીસને આ ચિઠ્ઠી લખી હતી. વાંચો તે ચિઠ્ઠી નો એક એક અક્ષર….

જ્યારથી કૂતરાઓને ( dogs  ) ઝેર આપીને મોતને  ( dead  )  ઘાટ ઉતારવાના કિસ્સા સામે આવ્યા છે ત્યારથી અકોલાની એનિમલ સોશિયલ ઓર્ગેનાઈઝેશન આવા કૂતરાઓને શોધી રહી છે અને બચાવી રહી છે, જેમને ઝેર આપવામાં આવ્યું છે અથવા જેમની હાલત ખૂબ જ ખરાબ છે. ટીમ અકોલાની દરેક શેરી અને વિસ્તારમાં બચાવ કામગીરી કરી રહી છે.

Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Exit mobile version